News Continuous Bureau | Mumbai Rashmika Mandanna 30th Birthday: સાઉથ અને બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તાજેતરમાં તેનો ૩૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. લગ્ન બાદ આ તેનો પ્રથમ જન્મદિવસ હોવાથી તે ખૂબ જ ખાસ રહ્યો હતો. રશ્મિકાએ તેના વતન કુર્ગ (કોડાગુ) માં પતિ વિજય દેવરકોંડા અને પરિવાર સાથે અત્યંત સાદગીથી આ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રશ્મિકાના પિતાએ તેને… Continue reading Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
