News Continuous Bureau | Mumbai CoP28 Climate Summit: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) આજે (1 ડિસેમ્બર) ભારતમાં ( India ) સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સનું ( United Nations Climate Change Conference) આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આજે આ મંચ પરથી હું ભારતમાં 2028માં COP 33ની ( COP 33 ) યજમાની કરવાનો પ્રસ્તાવ… Continue reading CoP28 Climate Summit: ભારત 2028માં ક્લાઈમેટ ચેન્જ સમિટની યજમાની કરવા તૈયાર, PM મોદીએ દુબઈમાં મૂક્યો આ પ્રસ્તાવ..
