ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 22 માર્ચ 2021 દેશમાં કોરોનાના કેસના ડરાવતા આંકડા સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસમાં 67 ટકાનો વધારો થયો છે અને સાથે જ 7 દિવસમાં 1 લાખથી પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ… Continue reading દેશમાં ફરી માથું ઊંચકતો કોરોનો : છેલ્લા ૨૪ કલાકમાં અધધ આટલા હજાર નવા કેસ નોંધાયા. મૃત્યુઆંકમાં પણ થયો વધારો. જાણો ચોંકાવનારા આંકડા.
