News Continuous Bureau | Mumbai મુંબઈ(Mumbai)માં કોરોના દર્દી(covid patient)ઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે. BMC દ્વારા જારી આંકડા અનુસાર, ગુરુવારે 704 નવા દર્દીઓ સામે આવ્યા છે એક હૃદયરોગના દર્દીનું મોત થયું છે. આ દરમિયાન 349 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલ શહેરમાં 3324 સક્રિય દર્દીઓ છે. આ સમાચાર પણ વાંચો : મુંબઈની નિર્ભયાને મળ્યો ન્યાય- બહુચર્ચિત સાકીનાકા… Continue reading સાવચેત રહેજો – મુંબઈમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, આજે પણ નવા કેસનો આંકડો 700ને પાર- એક્ટિવ કેસ પણ વધ્યા
Tag: corona cse
મહારાષ્ટ્ર સરકાર કોરોના પરિસ્થિતિ કાબુમાં લાવવામાં સફળ રહી, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા ; જાણો તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,123 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 477 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,61,015 થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં 35,949 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.28 ટકા થયો છે. હાલ રાજ્યમાં 2,30,681 એક્ટિવ કેસ છે. વિદેશથી વેક્સિન મેળવવાની મહારાષ્ટ્ર સરકાર અને BMCની… Continue reading મહારાષ્ટ્ર સરકાર કોરોના પરિસ્થિતિ કાબુમાં લાવવામાં સફળ રહી, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા ; જાણો તાજા આંકડા
