Tag: corona hospital
મુંબઈના દહિસરમાં બેસ્ટનો બસ ડેપો બન્યું હોસ્પીટલ.. જાણો આખી વાત…
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 17 જુલાઈ 2020 બીએમસી દ્વારા કંડારપાડા ડેપોમાં 200 બેડનું સંપૂર્ણ વાતાનુકુલિત કોવિડ-19 કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે અને બીજું એક દહિસર બસ સ્ટેશનમાં બનાવવામાં આવ્યું છે. "બીએમસી શહેરના નાગરિકોને લગતી જરૂરિયાતોને આધારે કાયમ નિર્ણય લે છે, અને જો ત્યાં જગ્યા ખાલી હોય તો શહેર માટે જે જરૂરી છે તે પૂરું પાડવા… Continue reading મુંબઈના દહિસરમાં બેસ્ટનો બસ ડેપો બન્યું હોસ્પીટલ.. જાણો આખી વાત…
