News Continuous Bureau | Mumbai Nepal નેપાળ સરકારે નોંધણી ન કરાવનાર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પ્રતિબંધિત કર્યા છે, જેના કારણે દેશભરમાં યુવાનોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં Gen-Z યુવક-યુવતીઓ રાજધાની કાઠમંડુના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનકારીઓએ નેપાળના સંસદ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા અને પાણીનો મારો ચલાવ્યો… Continue reading Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
