News Continuous Bureau | Mumbai પનીર(Cottage Cheese) ખાવું સ્વાસ્થ્ય(Health) માટે સારું માનવામાં આવે છે. પરંતુ જો તમે પનીરનું વધુ માત્રામાં સેવન કરો છો, તો તમારે તેના 5 મોટા ગેરફાયદાનો(Disadvantages) પણ સામનો કરવો પડી શકે છે. પનીર સ્વાદમાં અદ્ભુત હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ફાઈબર(fiber), પ્રોટીન(protein), ફોસ્ફરસ(Phosphorus), કેલ્શિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ(Calcium and antioxidants) જેવી… Continue reading પનીર ખાવાના ગેરફાયદા-વધુ પનીર ખાવાનું ટાળો- ફાયદાને બદલે શરીરને થઈ શકે છે આ 5 મોટા નુકસાન
