News Continuous Bureau | Mumbai Cotton Farmers : વર્તમાન કપાસ સિઝન 2024-25માં ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદી ચાલુ છે. CCIએ કપાસના ખેડૂતોના હિતના રક્ષણ માટે અમદાવાદની શાખા કચેરી હેઠળના 11 જિલ્લાઓમાં 30 જેટલા ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. વધુ માહિતી માટે, ખેડૂતો “કોટ-એલી” (Cott-Ally) મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે. કપાસના ખેડૂતો… Continue reading Cotton Farmers: જગતના તાત માટે રાહતની ખબર, ન્યૂનતમ ટેકાના ભાવે થશે કપાસની ખરીદી; ગુજરાતના આ શહેરમાં શાખામાં 30 ખરીદ કેન્દ્રો શરૂ…..
