News Continuous Bureau | Mumbai ભારતની પ્રતિભાએ વધુ એક ઝંડો ઊંચક્યો છે. ભારતીય મૂળનાં અમેરિકન નાગરિક રાજ સુબ્રમણ્યમ મલ્ટીનેશનલ કુરિયર ડિલેવરી કંપની FedExના આગામી CEO હશે. કંપની FedExના વર્તમાન CEO ફ્રેડરિક ડબ્લ્યુ સ્મિથે રાજીનામું આપ્યા બાદ નવા CEO ના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજ સુબ્રમણ્યમ કંપનીના આઉટગોઇંગ ચેરમેન અને સીઇઓ ફ્રેડરિક ડબલ્યુ સ્મિથનું સ્થાન લેશે. ફ્રેડરિક… Continue reading વિશ્વમાં ફરી એકવાર વાગશે ભારતીયોનો ડંકો! ભારતીય મૂળનાં આ અમેરિકન નાગરિક બનશે FedExના નવા CEO; જાણો વિગતે
