News Continuous Bureau | Mumbai Haq OTT Release: સુપર્ણ વર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘હક’ સિનેમાઘરો બાદ હવે ઘરબેઠા જોઈ શકાશે. નેટફ્લિક્સ ઇન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે આ ફિલ્મ ૨ જાન્યુઆરી, ૨૦૨૬થી તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ ફિલ્મ ૧૯૮૫ના ઐતિહાસિક શાહ બાનો બેગમના કેસથી પ્રેરિત છે, જેણે ભારતીય કાયદાકીય ઇતિહાસમાં મુસ્લિમ મહિલાઓના ભરણપોષણના અધિકાર માટે મોટી ભૂમિકા ભજવી… Continue reading Haq OTT Release: ઇમરાન હાશમી અને યામી ગૌતમની જોડી OTT પર મચાવશે ધૂમ; જાણો કઈ તારીખે રિલીઝ થશે ફિલ્મ ‘હક’
