News Continuous Bureau | Mumbai Dengue & Malaria Vaccine: કોરોનાની દવા કોવિશિલ્ડ વેક્સીન (Covishild Vaccine) બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ટૂંક સમયમાં ડેન્ગ્યુની રસી (Dengue Vaccine) લાવવા જઈ રહી છે. બુધવારે આ માહિતી આપતાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન સાયરસ પૂનાવાલાએ કહ્યું કે, ડેન્ગ્યુની રસી એક વર્ષમાં બનાવવામાં આવશે અને તે મલેરિયા માટે પણ અસરકારક રહેશે. આ… Continue reading Dengue & Malaria Vaccine: કોરોના વેક્સિન બાદ સીરમ સંસ્થા તૈયાર કરશે ડેન્ગ્યુ-મેલેરિયાની રસી.. આવતા વર્ષથી બજારમાં થશે ઉપલબ્ધ.. સાયરસ પુનાવાલાની મોટી જાહેરાત
