News Continuous Bureau | Mumbai શાહરુખ ખાન ની આ વર્ષ ની તેની ત્રીજી ફિલ્મ ડંકી આજે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લઇ ને ચાહકો માં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાહકો નો ક્રેઝ જોતા લાગી રહ્યું છે કે શાહરુખ ખાન ની આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થશે.આ ફિલ્મ મુંબઈના સિનેમાઘરોમાં અન્ય શહેરોના રિલીઝના સમય પહેલા રિલીઝ… Continue reading Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને લઈને ફેન્સમાં જોવા મળ્યો જબરજસ્ત ક્રેઝ, સવાર ના 5.55 ના શો માં ચાહકો એ થિયેટર માં કર્યું આ કામ
