News Continuous Bureau | Mumbai જુલાઈ મહિનો તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ(Credit and debit cards) વપરાશકર્તાઓ માટે કેટલાક મોટા ફેરફારો લાવશે. ભારતીય રિઝર્વ બેંકે (RBI)એ પહેલી જુલાઈ, 2022 થી કાર્ડ વ્યવહારોનું ટોકનાઇઝેશન(card transactions) ચાલુ કરવાની જાહેરાત કરી છે. RBI અનુસાર, ટોકનાઇઝ્ડ કાર્ડ ટ્રાન્ઝેક્શન(Tokenized card transactions) વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આનું કારણ એ છે કે પ્રક્રિયા દરમિયાન… Continue reading મહત્વના સમાચાર-RBIની જાહેરાત- ઓનલાઈન પેમેન્ટ માટે પહેલી જુલાઈથી ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે આ મહત્વના થશે ફેરફાર- જાણો વિગતે
