News Continuous Bureau | Mumbai T20 World Cup 2026 વર્ષ 2026 માં ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટ જગતમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાના કારણો આગળ ધરીને પોતાની મેચો ભારતથી શ્રીલંકા શિફ્ટ કરવાની માંગ કરી હતી. જોકે, તાજેતરના અહેવાલો મુજબ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બાંગ્લાદેશની આ વિનંતીને… Continue reading T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશના નખરાં નહીં ચાલે! ICC એ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું, ભારત આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
