News Continuous Bureau | Mumbai Duleep Trophy 2024: ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીવાળી ઈન્ડિયા સીએ દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં શનિવારે ત્રીજા દિવસે ઈન્ડિયા ડીને ચાર વિકેટે હરાવ્યું છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ઈન્ડિયા ડી બીજી ઈનિંગમાં 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેણે જીતવા માટે 233 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે ઈન્ડિયા સીએ છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.… Continue reading Duleep Trophy 2024: ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ઈન્ડિયા સીએ જીત મેળવી,આ ખેલાડી ચમક્યો, કુલ આઠ વિકેટ લીધી.
