News Continuous Bureau | Mumbai Mock Drill Mumbai : યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી તરીકે આજે દેશભરમાં મોક ડ્રીલ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના પર 7 મેના રોજ આયોજિત આ કવાયતમાં મહારાષ્ટ્રના 16 શહેરોનો સમાવેશ થાય છે. મુંબઈના ક્રોસ મેદાનમાં મોકડ્રીલ યોજાઈ છે. લોકોને હુમલો થાય તો તાત્કાલિક લાઇટ બંધ કરવાનું, ખુલ્લી જગ્યાઓ ટાળવાનું અને 5-10… Continue reading Mock Drill Mumbai : મુંબઈના ક્રોસ મેદાન અને CSMT ખાતે યોજાઈ મોકડ્રીલ, યુદ્ધની સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અપાઈ તાલીમ
