News Continuous Bureau | Mumbai Energy Crisis। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઉભું થયું છે. અનેક દેશોમાં તેલના ભંડાર ખાલી થઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધી ભારત માટે રાહતના સમાચાર એ હતા કે રશિયા પાસેથી પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ મળી રહ્યું હતું. જોકે, હવે ભારત માટે ચિંતાજનક સમાચાર… Continue reading Energy Crisis। ભારતને જેનો ડર હતો એ જ થયું રશિયાનું સસ્તું તેલ આવતીકાલથી થઈ શકે છે બંધ, જાણો શું છે કારણ
