News Continuous Bureau | Mumbai Hansika Motwani: બોલીવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી હાલમાં કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. બોમ્બે હાઈકોર્ટએ હંસિકા અને તેની માતા જ્યોતિકા મોટવાણી દ્વારા દાખલ કરેલી એ અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે પોતાને સામે દાખલ થયેલી FIR રદ કરવાની માંગ કરી હતી. હવે આ કેસ ટ્રાયલના તબક્કામાં પહોંચી ગયો છે. આ… Continue reading Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
