News Continuous Bureau | Mumbai ટાટા મોટર્સે(Tata motors) તાજેતરમાં ટિયાગો(Tiago EV) હેચબેકનું ઇલેક્ટ્રિક વર્ઝન(Electric version car) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Tiago EV ભારતીય બજાર(Indian market)માં આગામી 28 સપ્ટેમ્બરે લોન્ચ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Tiago EVમાં મલ્ટી-મોડ રિજનરેટિવ બ્રેકિંગ, ક્રૂઝ કંટ્રોલ(cruise control) અને સ્પોર્ટ્સ મોડ(Sports Mode) જેવી ઘણા ફિચર્સ મળશે. આનાથી આવનારી કારના પરફોર્મન્સમાં સુધારો થશે અને કસ્ટમરને વધુ સારો… Continue reading કાર ક્ષેત્રે આવી રહી છે ક્રાંતિ- ચાલતા ચાલતા જ ચાર્જ થશે આ ઇલેક્ટ્રિક કાર- કસ્ટમરને મળશે નવા મોડ અને શાનદાર ફીચર્સ
