News Continuous Bureau | Mumbai Money laundering: મની લોન્ડરિંગના કેસમાં ક્રિપ્ટો એક્સચેન્જ ફર્મ ( crypto exchange firm ) FTXના સહ-સ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડ ( Sam Bankman Fried ) દોષી ( guilty ) સાબિત થયા છે. એફટીએક્સ એક સમયે વિશ્વની બીજી સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ ફર્મ હતી અને સેમ બેંકમેન ફ્રાઈડને ક્રિપ્ટો ટાઇકૂન ( Crypto Tycoon ) તરીકે ઓળખવામાં આવે… Continue reading Money laundering: મની લોન્ડરિંગ કેસમાં FTXના સહ-સ્થાપક અને ક્રિપ્ટો ટાઇકૂન સેમ બેંકમેન ફ્રાઈડ દોષિત જાહેર, જાણો સંપૂર્ણ મામલો!
