News Continuous Bureau | Mumbai કેન્દ્ર સરકાર(Central govt) હાઈવે(Highway) પર વાહનો(Vehicles) માટે રહેલી વર્તમાન સ્પીડ લિમિટ (Current Speed Limit) વધારવા અંગે વિચારી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી(Union Minister of Road Transport) નીતિન ગડકરીએ(Nitin Gadkari) બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય દ્વારા ટૂંક સમયમાં કાયદામાં સુધારો કરવામાં આવશે. તેથી હાઈવે પર વાહવોની વેગ મર્યાદા… Continue reading ઝડપી ગાડી દોડાવનારાઓ માટે આનંદના સમાચાર-સરકાર આ રસ્તાઓ પર વેગ મર્યાદા વધારશે-જાણો વિગત
