News Continuous Bureau | Mumbai Custom Duty Cut: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં સર્જાયેલા અવરોધો વચ્ચે ભારત સરકારે દેશના ઉદ્યોગોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે ખાતર બનાવતી કંપનીઓ અને પેટ્રોકેમિકલ સેક્ટર માટે અંદાજે 40 જેટલા કાચા માલ પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, આ છૂટછાટ 2… Continue reading Custom Duty Cut: ઈરાન સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખાતર અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને મળી મોટી રાહત.
