News Continuous Bureau | Mumbai RBI Repo Rate : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. આ બેઠક પછી, RBI ગવર્નર સંજય મલ્હોત્રા 9 એપ્રિલે MPC ના નિર્ણયની જાહેરાત કરશે. આર્થિક નિષ્ણાતોના મતે, RBI રેપો રેટમાં 0.25% એટલે કે 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. ફુગાવામાં ઘટાડો થતાં,… Continue reading RBI Repo Rate : ઘરનું ઘર ખરીદનારાઓને ફરી લાગી શકે છે લોટરી; બે દિવસમાં RBI આપશે ખુશખબર, મળ્યા આ સંકેત..
