News Continuous Bureau | Mumbai WhatsApp SIM Binding Rule India ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ ભારતમાં યુઝર્સની સુરક્ષા વધારવા માટે એક મોટું પગલું ભરી રહ્યું છે. ભારત સરકારના ટેલિકોમ વિભાગ (DoT) ના આદેશ બાદ, વોટ્સએપ હવે ‘સિમ બાઈન્ડિંગ’ નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે. આ ફીચર અમલમાં આવ્યા પછી, જો તમે તમારા સ્માર્ટફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખશો અથવા બદલશો, તો… Continue reading WhatsApp SIM Binding Rule India: OTP સ્કેમ અને ફેક એકાઉન્ટ પર સર્જિકલ સ્ટ્રાઈક! સિમ કાર્ડ વગર WhatsApp વાપરવું હવે અશક્ય; ભારત સરકારનો કડક નિર્ણય.
