News Continuous Bureau | Mumbai Digital arrest scam મુંબઈમાં સાયબર ઠગાઈના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, જેમાં છેતરપિંડી કરનારાઓ વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. મુલુંડની ૭૨ વર્ષીય એક વૃદ્ધા ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમનો શિકાર બની છે, જેમાં તેમને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવાની ધમકી આપીને ઠગ ટોળકીએ લગભગ ₹૩૨.૮ લાખ પડાવી લીધા છે. મુલુંડ પૂર્વ ની સાયબર પોલીસે… Continue reading Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
