News Continuous Bureau | Mumbai Fit India Cycling Drive : મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ના શુભારંભ સાથે ફિટ ઇન્ડિયા ચળવળે તંદુરસ્ત અને હરિયાળા ભારત તરફ નોંધપાત્ર હરણફાળ ભરી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલ ખડસે, માનનીય સાંસદ શ્રી તેજસ્વી સૂર્ય,… Continue reading Fit India Cycling Drive : કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ને આપી લીલી ઝંડી; ભારતમાં 1000 સ્થળોએ કાર્યક્રમોનું થયું આયોજન.. જુઓ ફોટોસ
