News Continuous Bureau | Mumbai Anita Raaj Fitness Secrets: ટેલિવિઝન જગતના સૌથી જૂના અને લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના દરેક કલાકારો ચર્ચામાં રહે છે, પરંતુ અત્યારે સૌથી વધુ ચર્ચા ‘દાદી સા’ એટલે કે અનિતા રાજની થઈ રહી છે. 62 વર્ષની ઉંમરે પહોંચ્યા હોવા છતાં અનિતા રાજે જે રીતે પોતાની બોડી અને ફિટનેસ મેન્ટેન કરી છે, તે… Continue reading Anita Raaj Fitness Secrets: 62ની ઉંમર અને 30 જેવી ફિટનેસ! ‘યે રિશ્તા…’ ના દાદી સા છે અસલી ફિટનેસ ક્વીન, વર્કઆઉટ જોઈને યંગસ્ટર્સ પણ રહી જશે દંગ
