News Continuous Bureau | Mumbai Dahi Handi 2025 :મુંબઈના દહિસર (પૂર્વ) વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે દહીં હાંડી (Dahi Handi) પ્રેક્ટિસ સેશન (Practice Session) દરમિયાન એક દુ:ખદ ઘટના બની. એક ૧૧ વર્ષના બાળકનું દહીંહાંડીના છઠ્ઠા થર પરથી પડી જવાથી મૃત્યુ થયું છે. આગામી ૧૬મી ઓગસ્ટે આવનારા ગોપાલકાલા ઉત્સવના (Gopalkala) થોડા દિવસો પહેલા જ આ ઘટના બની છે, જેના કારણે વિસ્તારમાં… Continue reading Dahi Handi 2025: ૧૧ વર્ષના ગોવિંદાનું દહીંહાંડીના છઠ્ઠા થર પરથી પડી જવાથી મૃત્યુ, આયોજક પર ગુનો દાખલ
