News Continuous Bureau | Mumbai Dahisar robbery : મુંબઈમાં દિવસે ને દિવસે ચોરી, લૂંટ, ધાડના બનાવો વધી રહ્યા છે. ત્યારે ઉત્તર મુંબઈમાં આવો જ એક લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ટક ટક ગેંગના એક સભ્યએ ધોળા દિવસે કાર ચાલકને ધાક ધમકી આપી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વ્યક્તિની સતર્કતાને કારણે તેનો પ્રયાસ નિષ્ફળ ગયો… Dahisar robbery : ટક… Continue reading Dahisar robbery : દહિસરમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ, કાર ચાલકની સતર્કતાને કારણે ટક ટક ગેંગનો સભ્ય થયો જેલ ભેગો; જાણો શું છે સમગ્ર મામલો..
