News Continuous Bureau | Mumbai Health Tips: શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કેલરી (Calorie) લેવો ખૂબ જ જરૂરી છે. ડાયટિશિયન (Dietitian) કહે છે કે કેલરી એ ઊર્જાનું માપ છે, જે શરીરને દરેક કાર્ય માટે જરૂરી હોય છે. જો કેલરી વધુ લેવાય તો તે ચરબી (Fat) તરીકે એકઠી થાય છે અને જો ઓછી લેવાય તો શરીર નબળું પડે છે. વર્લ્ડ… Continue reading Health Tips: રોજ કેટલી કેલરી લેવી જોઈએ? વધુ કે ઓછી કેલરી થી શરીર પર શું પડે છે અસર
