• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - daman
Tag:

daman

Welcoming the Chariot of Vikasit Bharat Sankalp Yatra at Atiyawad in Daman District.
રાજ્ય

Viksit Bharat Sankalp Yatra: દમણ જિલ્લાના આટિયાવાડમાં “વિકાસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું સ્વાગત.

by Hiral Meria December 8, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Viksit Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ( Narendra Modi ) નેતૃત્વમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા ( Dadra )  અને નગર હવેલી ( Nagar Haveli ) અને દમણ ( Daman ) અને દીવના માનનીય પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ( Prafulbhai Patel )  સુયોગ્ય માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી “વિકાસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે દમણ જિલ્લાની આટિયાવાડ ( Atiyawad  ) ગ્રામ પંચાયતમાં આયોજિત કાર્યક્રમમાં ભારત સરકાર આયોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી (મેડિકલ એજ્યુકેશન) ર્ડો. વિપુલ અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ર્ડો. સૌરભ મિશ્રા, જિલ્લા પંચાયતના સીઓ આશિષ મોહન, જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ, સહિત અન્ય અતિથીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું.

Welcoming the Chariot of Vikasit Bharat Sankalp Yatra at Atiyawad in Daman District.

Welcoming the Chariot of Vikasit Bharat Sankalp Yatra at Atiyawad in Daman District.

કાર્યક્રમમાં સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવન અને સ્વ-સહાય જૂથના બાળકો દ્વારા “ધરતી કહે પુકારકે” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આટિયાવોર્ડ ગ્રામ પંચાયત ઓડીએફ અને હર ઘર જલ યોજનામાં વધુ સારી કામગીરી માટે સરપંચ ઉર્વશીબેન પટેલ ને સન્માન કરાયું હતું. આટિયાવોર્ડ પંચાયત વિસ્તારની શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર, આશા વર્કર, સ્વ-સહાય જૂથની મહિલાઓ અને નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિકસિત ભારત પ્રત્યે પ્રતિબદ્ધ બનવાના શપથ લીધા હતા .

Welcoming the Chariot of Vikasit Bharat Sankalp Yatra at Atiyawad in Daman District.

Welcoming the Chariot of Vikasit Bharat Sankalp Yatra at Atiyawad in Daman District.

આ સમાચાર પણ વાંચો :  IT Raid : કોંગ્રેસ સાંસદ પાસેથી ઝડપાયો ખજાનો, ITની રેડમાં તિજોરી ભરીને રોકડા મળ્યા, ટ્રક નાનો પડી ગયો, રૂપિયા ગણાવાના મશીન પણ થયા ફેલ..,

મેરી કહાની મેરી ઝુબાનીમાં પ્રધાનમંત્રીની યોજનાઓના લાભાર્થીઓએ તેમના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં લાભાર્થીઓને લાભ અને માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સાથે આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. વિકાસ ભારત સંકલ્પ યાત્રાએ દમણના આટીયાવાડ ગામના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શેરી નાટક અને વિડિયો ફિલ્મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દમનમાં બીચ પર ડૂબતા બેને કોસ્ટ ગાર્ડે બચાવ્યા- જુઓ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનના ફોટા-જાણો વિગત

by Dr. Mayur Parikh June 17, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

ભારતીય કોસ્ટ ગાર્ડ(Indian Coast Guard) (ICG) એ દમણના(Daman) જંપોર બીચ(Jampore Beach) પર દરિયામાં ફસાઈ ગયેલા એક વ્યક્તિને બચાવી લીધો છે અને અન્ય એકની શોધખોળ ચાલુ હોવાનું સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) શુક્રવારે જણાવ્યું હતું. ગુરુવારે સાંજે આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દમણ ખાતેના કોસ્ટ ગાર્ડ એર સ્ટેશનને(air station) સ્થાનિક વહીવટીતંત્ર(Administration) તરફથી ગુરુવારે સાંજે 6 વાગ્યે  માહિતી મળી હતી કે બે માણસો જંપોર બીચ પર દરિયામાં ફસાયેલા છે. કોસ્ટ ગાર્ડ તરફથી હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજાની શોધ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર-રાજનાથ સિંહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો- કહી આ વાત

The #CoastGuard Air Stn at #Daman received info from local admin at around 6pm on 16Jun that 02 men were stranded at sea off Jampore beach. Promptly a CG Chetak helicopter was launched & rescued 01 survivor. Search for the second person is ongoing.#ICG #VayamRakshamah#WeProtect pic.twitter.com/I98jea1LcT

— PRO Defence Mumbai (@DefPROMumbai) June 17, 2022

મુંબઈના ડિફેન્સના પીઆરઓ ડિપાર્ટમેન્ટ(PRO Department of Defense) તરફથી સોશિયલ મીડિયા(Social media) પર ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેમાં લખવામા આવ્યું હતું કે "#દમણ ખાતેના #CoastGuard Air Stn ને 16 જૂનના રોજ સાંજે 6 વાગ્યે સ્થાનિક એડમિન પાસેથી માહિતી મળી કે 02 માણસો જંપોર બીચ પર દરિયામાં ફસાયેલા છે. તરત જ એક સીજી ચેતક હેલિકોપ્ટર લોંચ(CG Chetak Helicopter Launch) કરવામાં આવ્યું અને 01 ને  બચાવામાં આવ્યો છે. બીજા વ્યક્તિની શોધ ચાલુ છે.

દમણ અને દીવ(Diu) અને દાદરા અને નગર હવેલી એક કેન્દ્રશાસિત પ્રદેશ(Union Territory) છે. દમણ મુંબઈથી લગભગ 170 કિલોમીટર દૂર આવેલું છે.
 

June 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક