News Continuous Bureau | Mumbai Chhaava Controversy: વિકી કૌશલ અને રશ્મિકા મંદન્ના ની ફિલ્મ છાવા નું ટ્રેલર તાજેતર માં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ના ટ્રેલરે લોકો નો ઉત્સાહ વધારી દીધો છે. આ ફિલ્મ ઐતિહાસિક એક્શન ફિલ્મ છે જે સંભાજી મહારાજ પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ સંભાજી મહારાજ ની ભૂમિકા ભજવી રહ્યો છે.જ્યારે કે રશ્મિકા… Continue reading Chhaava Controversy: રિલીઝ પહેલા જ વિવાદ માં ફસાઈ વિકી અને રશ્મિકા ની ફિલ્મ છાવા, મરાઠા જૂથે ફિલ્મ માંથી આ સીન હટાવવાની કરી છે માંગણી
