News Continuous Bureau | Mumbai Illegal dargah demolition: મહારાષ્ટ્રના નાસિકમાં દરગાહના બાંધકામ અંગે વિવાદ ચાલી રહ્યો છે. મંગળવારે રાત્રે આ અંગે હોબાળો થયો હતો. શહેરના કેટ ગલી વિસ્તારમાં રાત્રે પથ્થરમારાનો બનાવ બન્યો હતો, જેમાં 31 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. 57 શંકાસ્પદ મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે. કહેવાય છે કે દરગાહ… Continue reading Illegal dargah demolition: નાસિકમાં મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારો, દરગાહ પર ચાલ્યું બુલડોઝર,, સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાયો; જુઓ વિડીયો
