News Continuous Bureau | MumbaiWorli Sea Link Accident મુંબઈના વર્લી Sea Link નજીક બનેલી દુર્ઘટનાએ શહેરને ઝંઝોડીને નાખ્યું છે. મંગળવારની સવારે Coastal Road–BKC Connector પર પેટ્રોલિંગ ડ્યુટી દરમિયાન કારની ટક્કરથી એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું, જ્યારે એક મહિલા કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે ડ્રાઈવરને અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. Worli Sea Link અકસ્માત:… Continue reading Worli Sea Link Accident: Coastal Road–BKC Connector પર કારની ટક્કરે બે પોલીસકર્મીઓને ભોગ બનવા પડ્યા
