News Continuous Bureau | Mumbai Dinesh Phadnis : ટીવીના ફેમસ શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું (Dinesh Phadnis ) નિધન થયું છે. તેમણે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા લાંબા સમયથી જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમને મુંબઈ (Mumbai) ની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અભિનેતાના નિધન બાદ ટીવી ઈન્ડસ્ટ્રી… Continue reading Dinesh Phadnis : ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ.. CID ફેમ દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે થયું નિધન, આ ગંભીર બીમારી સામે હારી ગયા જિંદગી ની જંગ..
