News Continuous Bureau | Mumbai DC vs MI Pitch Report: IPL 2026 નો રોમાંચ હવે દિલ્હી પહોંચી ચૂક્યો છે. શનિવારે રમાનારી સીઝનની પહેલી ‘ડબલ હેડર’ મેચમાં યજમાન દિલ્હી કેપિટલ્સ મજબૂત મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે. દિલ્હીએ લખનઉને હરાવીને અને મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા સામે જીત મેળવીને આ મુકાબલામાં એન્ટ્રી કરી છે. પોઈન્ટ ટેબલમાં પોતાની પકડ મજબૂત કરવા માટે બંને ટીમો જીતવાના… Continue reading DC vs MI Pitch Report:દિલ્હી અને મુંબઈ વચ્ચે આજે ‘કેપિટલ ક્લેશ’, પિચ રિપોર્ટ સાથે જાણો કેવું રહેશે હવામાન
