News Continuous Bureau | Mumbai Varun Dhawan: બોલીવૂડ અભિનેતા વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ માટે છેલ્લા કેટલાક મહિનાઓ પડકારજનક રહ્યા છે. વર્ષ 2024 માં પિતા બનેલા વરુણે તાજેતરમાં એક ટૉક શોમાં ખુલાસો કર્યો છે કે તેની પુત્રી લારા DDH (Developmental Dysplasia of the Hip) નામની ગંભીર સ્થિતિ સામે ઝઝૂમી રહી હતી. આ બીમારીને કારણે નાની લારાને ચાલવામાં… Continue reading Varun Dhawan: વરુણ ધવનનું દર્દ: પુત્રી લારાની બીમારીએ રાતોની ઊંઘ ઉડાવી દીધી! પિતાએ વર્ણવી હૃદયદ્રાવક આપવીતી
