News Continuous Bureau | Mumbai Bigg boss 17:અભિનેત્રી અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે બિગ બોસ ના ઘરમાં જોવા મળી રહી છે. બિગ બોસ ના ઘરમાં અંકિતા તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સુશાંત વિશે ઘણી વખત વાત કરતી રહે છે અને તેના વિશે ખુલાસા કરતી રહે છે. હાલમાં જ બિગ બોસ ના લેટેસ્ટ એપિસોડ માં અંકિતા મુન્નવર સાથે વાત સુશાંત… Continue reading Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં સુશાંતને યાદ ફરી ભાવુક થઇ અંકિતા લોખંડે, જણાવ્યું તેના પાર્થિવ શરીર ની તસવીર જોઈ કેવી થઇ હતી તેની હાલત
