News Continuous Bureau | Mumbai Sandeep reddy vanga: એનિમલ બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મ માં બોબી દેઓલ એ એક પણ ડાયલોગ બોલ્યા વગર પોતાની અલગ છાપ છોડી હતી. એનિમલમાં બોબી દેઓલ એ અબરાર ની ભૂમિકા ભજવી હતી જે… Continue reading Sandeep reddy vanga: આ કારણ થી ‘એનિમલ’માં બોબી દેઓલ ના પાત્ર ને બતાવવામાં આવ્યો હતો બહેરો-મૂંગો, સંદીપ રેડ્ડી વાંગા એ કર્યો ખુલાસો
