News Continuous Bureau | Mumbai Mumbai : ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) અને સાંસદ સંજય રાઉતની ( MP Sanjay Raut ) મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે ( Court ) સાંસદ રાહુલ શેવાલે ( Rahul Shewale ) માનહાનિ કેસમાં ( defamation cases ) ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે તેમની… Continue reading Mumbai : ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આ કેસમાં નિર્દોષ મુક્તિની અરજી ફગાવી..
