News Continuous Bureau | Mumbai Haryana elections કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણામાં મતદાનની તારીખ માં બદલાવ કર્યો છે. રાજ્યમાં હવે 5 ઓક્ટોબરે મતદાન થશે જ્યારે 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. અગાઉ, રાજ્યમાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું હતું, જ્યારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે 4 ઓક્ટોબરે પરિણામો જાહેર થવાના હતા. હવે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે. भारतीय… Continue reading Haryana elections : હરિયાણામાં મતદાનની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન; જાણો ક્યારે થશે મત ગણતરી…
