News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) આવતીકાલે 14 જૂનના મુંબઈ સહિત મહારાષ્ટ્રની મુલાકાતે(Maharashtra Visit) આવી રહ્યા છે. તેથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ(High alert) કરી દેવામાં આવ્યું છે. મુંબઈમાં ઠેક ઠેકાણે નાકાબંધી કરવામાં આવી છે. આવતીકાલે 14મી જૂને તેઓ સવારના પુણેમાં(Pune) દેહુ(Dehu) આવશે. જેના પગલે કેન્દ્રીય સુરક્ષા ટુકડીની(Central Security Team) સૂચનાને પગલે મુંબઈ… Continue reading મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આ કારણથી હાઈ એલર્ટ- મુંબઈમાં ઠેક ઠેકાણે નાકાબંદી- જાણો વિગત
Tag: dehu
અરે વાહ, મહારાષ્ટ્રનું આ શહેર બન્યું સંપૂર્ણ શાકાહારી. જાણો વિગતે
News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં સંત તુકારામના જન્મસ્થળ દેહુમાં માંસ અને માછલીના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેથી, દેહુ મહારાષ્ટ્રમાં શુદ્ધ શાકાહારી શહેર બની ગયું છે. મ્યુનિસિપલ કાઉન્સિલ વતી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી બનેલી દેહુ મ્યુનિસિપલ કાઉન્સિલની પ્રથમ સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજથી તેનો અમલ કરવામાં આવશે. અગાઉ… Continue reading અરે વાહ, મહારાષ્ટ્રનું આ શહેર બન્યું સંપૂર્ણ શાકાહારી. જાણો વિગતે
