News Continuous Bureau | Mumbai Delhi Fire: માહિતી પ્રકાશમાં આવી રહી છે કે દિલ્હી (Delhi) ની AIIMS હોસ્પિટલ (Hospital) માં મોટી આગ ફાટી નીકળી છે. ફાયર બ્રિગેડ (Delhi Fire Brigade) ની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પીટીઆઈએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. પીટીઆઈએ એક ટ્વિટમાં કહ્યું છે કે ‘દિલ્હીમાં એઈમ્સ હોસ્પિટલની ઈમારતમાં આગ લાગી છે.’ પ્રાપ્ત… Continue reading Delhi Fire: દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ફાટી નીકળી ભીષણ આગ.. ફાયર બિગ્રે઼ડની કામગીરી ચાલુ..જુઓ વિડીયો…
