News Continuous Bureau | Mumbai Delhi Crime 3 Trailer Out: નેટફ્લિક્સ ની લોકપ્રિય વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ હવે ત્રીજા સીઝન સાથે પાછી આવી રહી છે. ‘દિલ્હી ક્રાઈમ 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તે દર્શાવે છે કે આ વખતે કહાની વધુ ઇન્ટેન્સ અને ખતરનાક હશે. DCP વર્તિકા ચતુર્વેદી હવે હુમા કુરૈશી સાથે ટક્કર લેતી જોવા મળશે. આ સમાચાર… Continue reading Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
