News Continuous Bureau | Mumbai Delhi Dwarka Scorpio Accident દેશની રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક ભયાનક સડક દુર્ઘટનાએ માનવતાને હચમચાવી દીધી છે. ૧૭ વર્ષના એક સગીરે માત્ર સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ બનાવવા અને સ્ટંટ કરવા માટે સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે દોડાવી ૨૩ વર્ષના માસૂમ સાહિલ ધનેશરાનો જીવ લઈ લીધો. સાહિલની માતા ઇન્ના માકન હવે સોશિયલ મીડિયા પર ન્યાય માટે… Continue reading Delhi Dwarka Scorpio Accident: દિલ્હીમાં સગીર ચાલકે રીલ બનાવવાના ચક્કરમાં યુવકનો જીવ લીધો, પીડિત પરિવારે આરોપી વિરુદ્ધ કડક સજાની માંગ કરી
