News Continuous Bureau | Mumbai IndiGo Ticket Price Hike જો તમે વેકેશનમાં ક્યાંક બહાર જવાનું આયોજન કરી રહ્યા છો અથવા બિઝનેસ ટ્રિપ માટે ફ્લાઈટ બુક કરવાના છો, તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગો એ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન માટે ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરી છે. 2 એપ્રિલ 2026ની રાત્રે 12:01 વાગ્યા… Continue reading IndiGo Ticket Price Hike: ઈન્ડિગોએ એર ટિકિટના ભાવમાં કર્યો વધારો, દિલ્હી-મુંબઈ-બેંગલુરુના નવા રૂટ ચાર્ટ પર એક નજર
