News Continuous Bureau | Mumbai Delhi New CM : દિલ્હીમાં 27 વર્ષ પછી સત્તામાં વાપસી કરનાર ભાજપનો મુખ્યમંત્રી કોણ હશે તેના પરથી પડદો ઉંચકાશે. બીજી તરફ આવતીકાલે રાજધાનીના રામલીલા મેદાનમાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ સમારોહ નો સમય બદલવામાં આવ્યો છે. શપથ ગ્રહણ સમારોહ હવે બપોરે 12 વાગ્યે થશે. અગાઉ, પાર્ટીના નેતાઓએ… Continue reading Delhi New CM : આજે ખતમ થશે સસ્પેન્સ, PM મોદી દિલ્હીના CM તરીકે કોને પસંદ કરશે? આજે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, જાણો રેસમાં કોણ છે આગળ
