ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો મુંબઈ, ૧૩ મે ૨૦૨૧ ગુરુવાર માતૃભાષાના માધ્યમમાં ભણી એક વિદ્યાર્થિનીએ આજે અનેક સફળતાના શિખરો સર કરી પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કારકિર્દી ઘડી છે. આ વાત છે ઘાટકોપરની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડૉ. અનિતા ગાલા દોશીની જે આજે અત્યંત સફળ પ્રોસ્થોડોન્ટીસ્ટ અને ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ છે. ડૉ. અનિતાએ ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક અને માધ્યમિક… Continue reading ગુજરાતી શાળામાં ભણેલી આ વિદ્યાર્થિનીની ગર્વ લેવા જેવી સિદ્ધી; ડિપ્લોમેટ ઓફ ઇન્ડિયન બોર્ડ ઓફ પ્રોથોડોંટીક્સની પદવી મેળવનાર પ્રથમ મહિલા બની
