ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 17 નવેમ્બર 2021 બુધવાર આવતી કાલ એટલે કે (૧૮ નવેમ્બર) થી શેમારુ મી પર જાણીતા નિર્માતા નિર્દેશક ધર્મેશ મહેતાની ગુજરાતી વેબ સિરીઝ ‘યમરાજ કોલિંગ’ સ્ટ્રીમ થવા જઇ રહી છે. દેવેન ભોજાણી અને નીલમ પંચાલ સિરીઝના મુખ્ય કલાકારો છે . આ અંગે વાત કરતા ધર્મેશ મહેતા કહે છે કે, એક મધ્યમવર્ગી… Continue reading આ વેબ સિરીઝ દ્વારા ‘અન્ના’ એટલે કે દેવેન ભોજાણી કરવા જઈ રહ્યા છે OTT પ્લેટફોર્મ પર પદાર્પણ; જાણો તે સિરીઝ વિશે
