News Continuous Bureau | Mumbai BCCI secretary: બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા , જેને ભારતીય ક્રિકેટ બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પૂર્વ સચિવ જય શાહ આઈસીસી પ્રમુખ બન્યા બાદ બીસીસીઆઈમાં તેમની સીટ ખાલી થઈ ગઈ હતી. હાલમાં તેમના સ્થાને દેવજીત સૈકિયાને વચગાળાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ તેઓ જોઈન્ટ સેક્રેટરીના પદ પર કામ… Continue reading BCCI secretary: BCCIમાં મોટો ફેરફાર, જય શાહ બાદ આ વ્યક્તિ બન્યા સેક્રેટરી, 10 મહિના માટે મળી જવાબદારી..
